વ્યસ્ત નગર નિર્જન ડગર

બપોરે phone પર વાતો કરતા ચાલતાં ચાલતાં આ અજાણી ગલી પર ધ્યાન ગયું અને પગ એ તરફ વાળી લીધાં.

ધમધમાટ ચાલતાં જીવનમાં એક આવી સૂમસામ ક્ષણો હોય જ છે. ઘડીભર આત્મસંવાદ ને ફાળવીએ તો અંદરની દુનિયામાં ઝાંખી કરી શકાય.

તમે છેલ્લે ક્યારે આમાં ઊંડા ઊતર્યા હતાં?

Advertisements